Forum

Participant # 105 પ્રશ્ન : આપણી સામે આવેલી ગમે તેવી પરિસ્થિતિ હોય તો આપણે એને વાણી, વચનથી કેવી રીતે હેન્ડલ કરી શકીએ ?  

  RSS

Kalpdroom Scientist Sc. Lalit
(@sc-lalit-vishwabandhu)
Member Admin
Joined: 3 months ago
Posts: 10
02/09/2019 9:11 pm  

જવાબ : કોઈપણ પરિસ્થિતિ આવે તો કહીએ 'આ પરિસ્થિતિ પણ જતી રહેવાનીછે'. 'પરિસ્થિતિ માત્ર વિયોગી સ્વભાવની છે. તેથી આપણને અને સામેવાળાને ઠંડક થાય એવી વાણી બોલવી. ચિંતા વ્યક્ત ન કરવી.

કોઈપણ પરિસ્થિતિ આ રીતે વાણી વાપરવી છે એવું નક્કી કરવું. 


Quote
Share:
WhatsApp chat
%d bloggers like this:

Please Login or Register