Forum

Participant # 107 મેસેજ : કલ્પદ્રુમ વિજ્ઞાનમાં આવીને વાણી કેવી રીતે વાપરવી અને ક્યાં વાપરવી તે સમજ પડી અને બાળક સાથે કેવી રીતે વર્તન કરવું તે બધું જાણવા મળ્યું અને ખરેખર આત્મજ્ઞાન વિષે જાણવાની જીજ્ઞાશા જાગી.  

  RSS

Kalpdroom Scientist Sc. Lalit
(@sc-lalit-vishwabandhu)
Member Admin
Joined: 3 months ago
Posts: 10
02/09/2019 9:29 pm  
  • કેમ કે કલ્પદ્રુમ  વિજ્ઞાન છે અને વિજ્ઞાન અસરકારક અને કાર્યકારી હોય. માન્યતા બદલાઈ જાય, મોટીવેશન બદલાઈ જાય પરંતુ વિજ્ઞાન જેમ છે એમ જ રહે. 
  • આત્મજ્ઞાન વિશે જાણવાની જીજ્ઞાશા જાગી એ તમને તમારો પોતાનો મૂળ આત્મા પ્રાપ્ત કરવાના સંયોગો મેળવી આપશે. અને આ જ માનવજીવનનું અંતિમ અને મુખ્ય લક્ષ્ય છે.
  • કલ્પદ્રુમ આંતરિક વિશ્વનું ૧૨ મુ મહાન આશ્ચર્ય છે, અજાયબી છે ! જે વ્યક્તિને સંપૂર્ણ ભયમુક્ત, ચિંતામુક્ત અને સ્વત્તંત્ર બનાવે છે. 
This topic was modified 3 weeks ago by Kalpdroom Scientist Sc. Lalit

Quote
Share:
WhatsApp chat
%d bloggers like this:

Please Login or Register