Kalpdroom Kahe Chhe – 001

કલ્પદ્રુમ કહે છે…

જુઓ જુઓ બાળકો તમારું કલ્પદ્રુમ તમને શું કહી રહ્યું છે ? !..

તમારું કલ્પદ્રુમ કહી રહ્યું છે કે,

પ્યારા બાળકો,

આપણા માતાપિતા ઈચ્છે છે.. કે ‘આપણે સુખી થઈએ’…

હા… તો ચાલો તેમની નાનામાં નાની વાત પણ ધ્યાન દઈને સાંભળીએ.

આજે આપણે નક્કી કરીએ કે..

‘હું હંમેશા મારા માતાપિતાની દરેક વાત ધ્યાન દઈને સાંભળીશ’.

Thank you.

Kalpdroom Kahe Chhe – 001        www.kalpdroom.in

“Kalpdroom – The Holistic Living Spiritual Science’

(Holistic Personality Development)

About Kalpdroom Scientist Sc. Lalit

WhatsApp chat
%d bloggers like this: